Education system

farmaishClub1(1)

Education System

વાર્ષિક લવાજમ ઓફર

event

Membership

time

વાર્ષિક લવાજમ


Price

Registration Fee – Rs.365

InternetHandling Fees – Rs.15






About the Subscription

વાર્ષિક લવાજમ ઓફર ટૂંક સમયમાં જ ગુજરાત મુવમેન્ટ દૈનિક લાવી રહ્યું છે પ્રિન્ટ મીડિયામાં સૌ પ્રથમ શિક્ષણ જગતનું ન્યુઝ સપ્લીમેન્ટ જેમાં માત્ર શિક્ષણ ક્ષેત્રમાં અનેક પ્રશ્નો અને ન્યુઝ સાથે આપ વાંચી શકશો .. શિક્ષણને લગતી સમસ્યાઓ , લેખો , કે.જી થી સ્કૂલ , કૉલેજ અને ઇન્સ્ટિટ્યૂટ સુધીની માહિતી , વિવિધ કોર્ષને લગતી માહિતી , શિક્ષણ માટેની સરકારી યોજનાઓ , સ્કૂલ , કોલેજ માં થતી વિવિધ એકટીવીટી , માતાપિતા અને બાળકોના ઇન્ટરવ્યૂ , પ્રિન્સીપલ અને શિક્ષકો ના ઇન્ટરવ્યૂ તેમ જ સરકારી ભરતીઓ વિશે ની માહિતી