Sa Re Ga Ma – Gujarat Season 2



Sa Re Ga Ma – Gujarat Season 2

date

Registration is open

time

Anytime you Can Register

event

Music Competition


  • વિજેતાઓ માટે મ્યુઝિક / વિડિઓ આલબમમાં ગાવાની તક તથા લાખો ના ઇનામો.
  • ઉંમર – 5 વર્ષ થી 60+ કોઈ પણ ઉમર ના વ્યક્તિ ભાગ લઇ શકે છે.
  • આ સ્પર્ધા ના એવોર્ડ્સ અને ફિનાલે દરેક ઝોન ના અલગ અલગ કરવામાં આવશે અને ઝોન ના ટોપ 10 સ્પર્ધક ને એવોર્ડ આપવામાં આવશે
  • સ્પર્ધા ના દરેક રાઉન્ડ બાદ પસંદ થેયલ સ્પર્ધક માટે સિંગિંગ ગાઈડન્સ વર્કશોપ ની વ્યવસ્થા.
  • જે તે ઑડિશન રાઉન્ડ માં ફેઈલ સ્પર્ધક માટે સર્ટિફિકેટ
    ( નોંધ – આ ઑડિશન રાઉન્ડ માં ફેઈલ સ્પર્ધક ને વધુ બે વખત એટલે કે ટોટલ 3 વખત ચાન્સ મળશે ).
  • જે તે સેમી ફાઇનલ રાઉન્ડ માં ફેઈલ સ્પર્ધક માટે સર્ટિફિકેટ
  • જે તે ત્રીજો અને ફાઇનલ રાઉન્ડ – મેઘા ફાઇનલ રાઉન્ડ માં ફેઈલ સ્પર્ધક માટે સર્ટિફિકેટ+ મોમેન્ટો + રૂ 15000 થી વધુ ના ગિફ્ટ વાઉચર આપવામાં આવશે.
Fees for Audition:Rs.500 & Fees for Registration: 500 Per Person

Venue for Submiting Form

1103, Khazana Network
Atlanta Tower, Gulbai Tekra Road
Ahmedabad, Gujarat

About the Event

SaReGaMa – Gujarat , गाओ दिल से દ્વારા ઓપન ગુજરાત સિંગીંગ કોમ્પિટિશન નું આયોજન નવા ઉભરાતા કલાકારો ને આગળ લાવવા માટે કરવામાં આવેલ છે.