Sa Re Ga Ma – Gujarat



Sa Re Ga Ma

Sa Re Ga Ma – Gujarat

date

Registration is open

time

Anytime you Can Register

event

Music Competition


  • સફળ વિજેતાઓ માટે મ્યુઝિક / વિડિઓ આલબમમાં ગાવાની તક તથા લાખો ના ઇનામો.
  • ઉંમર – 5 વર્ષ થી 60+ કોઈ પણ ઉમર ના વ્યક્તિ ભાગ લઇ શકે છે.
  • સ્પર્ધા ના દરેક રાઉન્ડ બાદ પસંદ થેયલ સ્પર્ધક માટે સિંગિંગ ગાઈડન્સ વર્કશોપ ની વ્યવસ્થા.
  • જે તે ઑડિશન રાઉન્ડ માં ફેઈલ સ્પર્ધક માટે સર્ટિફિકેટ + રૂ 5000 થી વધુ ના ગિફ્ટ વાઉચર આપવામાં આવશે. ( નોંધ – આ ઑડિશન રાઉન્ડ માં ફેઈલ સ્પર્ધક ને વધુ બે વખત એટલે કે ટોટલ 3 વખત ચાન્સ મળશે ).
  • જે તે સેમી ફાઇનલ રાઉન્ડ માં ફેઈલ સ્પર્ધક માટે સર્ટિફિકેટ + રૂ 10000 થી વધુ ના ગિફ્ટ વાઉચર આપવામાં આવશે.
  • જે તે ત્રીજો અને ફાઇનલ રાઉન્ડ – મેઘા ફાઇનલ રાઉન્ડ માં ફેઈલ સ્પર્ધક માટે સર્ટિફિકેટ+ મોમેન્ટો + રૂ 15000 થી વધુ ના ગિફ્ટ વાઉચર આપવામાં આવશે. (નોંધ – આ મેઘા ફાઇનલ રાઉન્ડ માં ફેઈલ સ્પર્ધક ને ટોટલ બે વખત અલગ અલગ એટલે કે 2 વખત ચાન્સ મળશે ).
  • પ્રથમ ઑડિશન રાઉન્ડ અમદાવાદ ખાતે 5 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી ચાલશે.
  • બીજો સેમી ફાઇનલ રાઉન્ડ અમદાવાદ ખાતે 20 નવેમ્બર થી 30 નવેમ્બર સુધી ચાલશે.
  • ત્રીજો અને અને મેઘા ફાઇનલ રાઉન્ડ 5 ડિસેમ્બર થી શરુ થશે આફ્ટર 25 ડિસેમ્બર ગ્રાન્ડ ફિનાલે ની તારીખ જાહેર કરીશું અને એમાં બોલિવૂડ તથા સિનિયર સિંગર્સ જજ તરીકે હશે.
  • આ સ્પર્ધા માં રેજીસ્ટ્રેશન ફીસ 150/- અને પ્રથમ રાઉન્ડ – ઑડિશન રાઉન્ડ – પ્રવેશ ફી 500/- , બીજો રાઉન્ડ – સેમી ફાઇનલ રાઉન્ડ – પ્રવેશ ફી 500/- , ત્રીજો અને ફાઇનલ રાઉન્ડ – મેઘા ફાઇનલ રાઉન્ડ – પ્રવેશ ફી 1000/-
Fees for Registration: 650 Per Person

Venue for Submiting Form

1103, Khazana Network
Atlanta Tower, Gulbai Tekra Road
Ahmedabad, Gujarat

About the Event

SaReGaMa – Gujarat , गाओ दिल से દ્વારા ઓપન ગુજરાત સિંગીંગ કોમ્પિટિશન નું આયોજન નવા ઉભરાતા કલાકારો ને આગળ લાવવા માટે કરવામાં આવેલ છે.